IPL 12ની ફાઇનલ મેચમાં એક સુંદર યુવતીની એક ઝલક જોઈને જ ક્રિકેટ ફેન્સ તેના કાયલ થઈ ગયા હતા મેચના પરિણામ બાદ આ મિસ્ટ્રીગર્લની ચર્ચા હતી કોણ છે આ મિસ્ટ્રી ગર્લના એક માત્ર સવાલ સાથે તેની શોધખોળ પણ આદરાઈ હતી બાદમાં આ મિસ્ટ્રી ગર્લનું નામ અદિતીહુંડિયા હોવાનું બહાર આવ્યું હતું રાજસ્થાનના જયુપુરની વતની અદિતી ફેશન અને ગ્લેમરસની દુનિયાનો જાણીતો ચહેરો છે રાજસ્થાનથીપોતાલી મોડલિંગ કારકિર્દી શરુ કરનાર અદિતી મિસ ઇન્ડિયા રાજસ્થાનનો ખિતાબ મેળવાની સાથે અનેક સ્પર્ધાઓમાં વિજેતા પણ રહી ચૂકી છે