મુંબઈ-ચેન્નઈ વચ્ચે મહામુકાબલો, 3-3 વખત વિજેતા એવી બંને ટીમમાંથી કોણ બનશે IPL ચેમ્પિયન?

DivyaBhaskar 2019-05-12

Views 69

સ્પોર્ટ્સ ડેસ્કઃ 23 માર્ચથી શરૂ થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનની ફાઈનલ રવિવારે હૈદરાબપાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ખેલાશે મુંબઈ અને ચેન્નઈ બંને ટીમ અત્યાર સુધીમાં સૌથી વધુ 3-3 વખત આઈપીએલ ચેમ્પિયન બની છે એવામાં આ મેચ જે પણ જીતશે તે આઈપીએલની સૌથી સફળ ટીમ બની જશે બંને ટીમ આ મેદાનમાં પહેલી વખત સામસામે હશે તો જોઈ લો આ રોમાંચક મુકાબલાની કેટલીક મહત્વપૂર્ણ વાતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS