ઈન્ડિયન પ્રિમિયર લિગ (IPL)ની 12મી સિઝનની પહેલી ક્વોલિફાયર મેચ મંગળવારે સાંજે 730 વાગ્યાથી ચેન્નાઈના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શરૂ થશે લિગ મેચમાં ટોચના સ્થાને રહેલી બંને ટીમ ચેન્નાઈ સુપર કિંગ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચેની આ મેચ ભારે દિલધડક બનવા અંગે ક્રિકેટરસિકોમાં ઉત્સુકતા છે DivyaBhaskar app પણ IPLના પ્લેઓફ રાઉન્ડને પૂરી સજ્જતાથી વાચકો સુધી પહોંચાડશે