રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ દીકરી નિધ્યાના સાથે સમય વિતાવ્યો

DivyaBhaskar 2019-05-12

Views 1

રાજકોટ:ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ મધર્સ ડે નિમિત્તે આજે પોતાની દિકરી નિધ્યાના સાથે સમય વીતાવી રહ્યાં છે વીડિયોમાં રિવાબા દીકરી નિધ્યાનાને પાપા પગલી કરી અને ફુગ્ગા વડે રમાડી રહ્યાં છે આ સાથે જ તેઓ નિધ્યાનાને નેઈલ પોલીશથી નેઈલ પર પેઈન્ટ કરી આપે છે અને પોતાના હાથે રસોઈ બનાવીને દીકરી નિધ્યાનાને જમાડે છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS