નિક જોનાસે પત્ની પ્રિયંકા સાથે રોમેન્ટિક અંદાજમાં નવા વર્ષનું સેલિબ્રેશન કર્યું

DivyaBhaskar 2020-01-02

Views 34.1K

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એ સૌથી ચર્ચિત હૉલિવૂડ કપલમાંનું એક છે તેમના ફેન્સ પણ તેમની કેમેસ્ટ્રીને ખુબ પસંદ કરે છે હાલમાં જ જોનાસ બ્રધર્સના એક કોન્સર્ટમાં નિક જોનાસે પ્રિયંકાને રોમેન્ટિક કિસ કરી નવા વર્ષને આવકાર્યું હતુ ત્યારે ફેન્સે ચિચિયારી કરી મુકી હતી સોશિયલ મીડિયા પર તેમનો આ વીડિયો ઘણો જ વાઇરલ થઈ રહ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS