મહિલા બુટલેગરે ગ્રાહકોને કહ્યું‘દારૂ લઈ જાઓ ’અને પોલીસ તમાશો જોતી રહી

DivyaBhaskar 2019-05-02

Views 1

અમદાવાદ: લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ રાજ્યમાં દારૂ જેવી પ્રવૃતિ પર કડક હાથે પગલા લેવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાની સાથે જ દારૂના અડ્ડાઓ ધમધમવા લાગે છે અમદાવાદના એક પણ પણ જગ્યાએ દારૂ ન મળતો હોવાનો પોલીસ દાવો કરે છે પરંતુ આ દાવો ખોટો સાબિત થયો છે પોલીસ હપ્તા લઈ બુટલેગરોને દારૂના અડ્ડાઓ ચલાવવા દે છે, અને આ જ બુટલેગરો પોલીસ પર દાદાગીરી કરે છે તેનું ઉદાહરણ અમદાવાદના રાયખડ વિસ્તારની મહિલા બુટલેગર અને ગાયકવાડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ વચ્ચે થયેલી બોલાચાલીનો વીડિયો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS