મહેસાણા જિલ્લાના દેવુસણા ગામના રાજ નામમાં એક નાનકડા બાળકનો વીડિયો વાયરલ થયો છેઆ વીડિયોમાં જોઈ શકાય છે કેચાલુ પરીક્ષાએ રાજ મામાના ઘરે જવા માટે જોરદાર જીદ પકડે છેરાજ સ્કૂલમાં જવાના બદલે ગામ એક એક્ટિવાને પકડીને બેસી જાય છેબધા રાજને ખૂબ સમજાવે છે પણ ટસનો મસ થતો નથીરાજના ટીચર પણ રાજને સમજાવી શકતા નથી અને અને રસ્તા પર જ રાજની પરીક્ષા લેવી પડે છે