રોડ શૉમાં કેજરીવાલને થપ્પડ પડી

DivyaBhaskar 2019-05-04

Views 355

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના રોડ શોમાં જોયા જેવી થઈ જીપમાં સવાર કેજરીવાલ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા આ દરમિયાન યુવકે બોનેટ પર ચઢીને કેજરીવાલને થપ્પડ મારી દીધી સાથે જ યુવકે કેજરીવાલને ગાળો પણ આપી આ ઘટના મોતીનગર વિસ્તારમાં બની

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS