સામાન્ય રીતે સેલિબ્રિટી તેમના પર્સનલ કામ માટે તૈયાર થવા વેનિટિ વેનનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આજકાલ કરીના કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે કરીના તેના કામમાં બિઝી હોય તેના કઝીન અરમાન જૈનની રોકા સેરેમની માટે બેંગાલુરૂ એરપોર્ટ પર તૈયાર થઈ હતી કરીનાએ આ માટે રેડ ડ્રેસ અને ટ્રેડિશનલ લૂક પસંદ કર્યો હતો આ સેરેમનીમાં કરીશ્મા, સૈફ સહિતના સેલેબ્સ સામેલ થયા હતા