ધારીના તરસિંગડા ગામે વન વિભાગે કૂવામાંથી મગર બહાર કાઢ્યો

DivyaBhaskar 2019-04-26

Views 1

ધારી: ધારીના તરસિંગડા ગામે વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કૂવામાંથી મગરને બહાર કાઢ્યો ટીમ દ્વારા દોરડાની મદદથી મગરને બાંધીને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો વન વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા મગરનું રેસ્ક્યુ કરી સલામત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો મગરને જંગલમાં છોડી દીધા બાદ લોકોને રાહત થઇ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS