સુરતની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડલ વિવાદમાં, પતિ અને ભાજપ નેતા પર કર્યા ગંભીર આક્ષેપો

ETVBHARAT 2025-11-17

Views 17

આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયાના પાંચ દિવસમાં જ તેમના ભૂતકાળને લગતા વિવાદિત વીડિયો વાયરલ થતાં રાજકીય ગરમાવો આવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS