નવસારીમાં જમીનને લગતા વિવિધ 5 મુદ્દાઓને લઈ ખેડૂતોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો, રેલી યોજી વિરોધ નોંધાવ્યો

ETVBHARAT 2025-09-01

Views 53

નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (NUDA) હેઠળ નવસારી અને જલાલપોર તાલુકાના કુલ 77 ગામોનો સમાવેશ કરાયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS