પંચમહાલના શહેરામાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન, રેલી અને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો

ETVBHARAT 2025-09-08

Views 4

ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતેથી સૌ કાર્યકરો હોદ્દેદારો એકત્રીત થઈને મામલતદાર કચેરીએ પહોચ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS