પાલનપુર બાયપાસના જમીન સંપાદન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, કહ્યું- 'ખેડૂતોની આંતરડી બાળીને વિકાસ ના કરી શકાય'

ETVBHARAT 2025-08-08

Views 32

ખેડૂતોએ કહ્યું કે, '100 મીટર નહીં પરંતુ 60 મીટર જમીન જ બાયપાસમાં સંપાદન કરવામાં આવે તેવી અમે માંગ કરી છે.'

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS