મહેસાણામાં જમીન સંપાદનમાં યોગ્ય વળતર માટે ઉત્તર ગુજરાતના ખેડૂતોની મહારેલી, કલેક્ટરને આવેદનપત્ર

ETVBHARAT 2025-09-11

Views 7

જમીન સંપાદનથી અસરગ્રસ્ત ખેડૂત સમાજ સંગઠન દ્વારા આયોજિત આ રેલીમાં હજારો ખેડૂતો પોતાના હક માટે એકજૂટ થયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS