ચોમાસા પહેલા ભયમુક્ત ભવિષ્યની તૈયારી: ભાવનગરમાં 227 જર્જરીત ઇમારતો ખાલી કરવા મનપાની નોટિસ

ETVBHARAT 2025-05-31

Views 1

નોટિસ બાદ પણ જર્જરિત ઇમારતો ખાલી નહીં કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS