જોશીમઠ બાદ કર્ણપ્રયાગમાં ડરામણી સ્થિતિ, લોકો ઘરખાલી કરવા મજબૂર

Sandesh 2023-01-12

Views 1

અત્યારે આખા દેશમાં જોશીમઠની ઈમારતોની ચર્ચા થઈ રહી છે. જોશીમઠની ઇમારતોમાં તિરાડો દેખાતા અસરગ્રસ્ત પરિવારોને અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જોશીમઠની જેમ કર્ણપ્રયાગમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. જોશીમઠથી 82 કિમી દૂર ચમોલી જિલ્લાના કર્ણપ્રયાગની બહુગુણા કોલોનીમાં બે ડઝનથી વધુ ઘરોમાં તિરાડો દેખાઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS