બનાસકાંઠાના પાલનપુરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઇ રહ્યું છે. જેમાં પાલિકા બાંધકામ સમિતિના ચેરપર્સનના પતિ સહીત 3 સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમાં ગત રાત્રે ચાઈનીઝ
દોરીનું વેચાણ કરતા શખ્સો ઝડપાયા હતા. જેમાં પોલીસે ગઠામણ દરવાજા પાસે શખ્સોને ઝડપ્યા હતા. તથા રૂ.3 હજારની ચાઈનીઝ ફીરકી અને ગાડી જપ્ત કરી છે.
આરોપીઓ અશોક નામના વેપારી પાસેથી દોરી ખરીદી હતી.