નાસિકના મુંડેગાંવમાં એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા

Sandesh 2023-01-01

Views 5

નાસિક મુંબઈ હાઈવે મુંડેગાંવ પાસે આવેલી જિંદાલ કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ કંપનીનું બોઈલર ફાટ્યું હોવાની ચર્ચા છે. વિસ્ફોટ એટલો મોટો હતો કે આસપાસના 20થી 25 ગામોમાં તેની અસર અનુભવાઈ હતી. આ કંપની બંધ વિસ્તારમાં હોવાથી હજુ સુધી સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ નથી. તેની તપાસ કરવામાં આવી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS