PM મોદીની 96મી વખતની 'મન કી બાત'

Sandesh 2022-12-25

Views 6

આજે પીએમ મોદી 96મી વખતની 'મન કી બાત' કરી રહ્યા છે. ક્રિસમસના દિવસની સાથે સાથે દેશ અને દુનિયામાં કોરોના ફેલાઈ રહ્યો છે ત્યારે આ 'મન કી બાત' ખાસ બની રહેશે. પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષ આપણા માટે ખાસ રહ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS