ગોંડલના રીબડા ગામે યુવકને માર મારવાના કેસમાં અમિત ખૂંટ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે 6 લોકો વિરુદ્વ ગુનો દાખલ કર્યો છે. તેમાં અનિરુદ્વસિંહ જાડેજા સહિત 6
લોકો સામે ગુનો દાખલ થયો છે. તેમજ રાજદીપસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા સામે ફરિયાદ કરવામાં આવી છે.