રાજકોટ કોર્પોરેશનની ટીમ નીકળી ઢોર પકડવા

Sandesh 2022-12-18

Views 22

રખડતા ઢોરના આંતકને લઈને રાજકોટ કોર્પોરેશનની ટીમ સતર્ક બની છે. ગઈકાલે 14 જેટલા ઢોર પકડાયા હતા. આ સિવાયના સમાચારમાં તાપીની ગંદગીને દૂર કરવામાં સુરત મનપાની આળસ જોવા મળી રહી છે. તાપી શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ખર્ચ થયા હોવા છતાં અહીં અશુદ્ધ પાણી જોવા મળ્યું છે. આ સિવાય દેવસિંચાઈ કેનાલના કૂવામાં ભંગાણ સર્જાયું છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. આ સિવાય દ્વારકામાં અત્યંત આધુનિક દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ બનશે જેનાથી ગૌમાતાને સારવારમાં મદદ મળી રહેશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS