અમદાવાદ શહેરમાં એએમસી ફૂડ ડિપાર્ટમેન્ટે ચેકીંગ હાથ ધર્યું છે. જેમાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા છે. તેમાં દૂધ, દૂધની બનાવટો અને સ્વિટ સહિત 40 નમૂના લેવાયા
છે. તેમાં 10 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી નમૂના લીધા છે. તેમાથી 40માંથી 9 શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સર્વેલન્સ નમૂના લેવાયા છે.