ભાજપે અમારા વિરુદ્ધ અભિયાન ચલાવ્યું: રાહુલ ગાંધી

Sandesh 2022-12-16

Views 378

ભારત જોડો યાત્રાના 100 દિવસ પૂર્ણ થવા પર આજે રાહુલ ગાંધી જયપુરમાં સંગીત કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ આજે પહેલીવાર રાજસ્થાનમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ ગાંધીના રસ્તે ચાલે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS