કેજરીવાલ વિરુદ્ધ ભાજપનું મહાઠગ અભિયાન

Sandesh 2022-05-14

Views 574

ગુજરાતમાં મહાઠગ આવી રહ્યો છે. તેનાથી ચેતજો. આ સાથે જ પાટીલે ભાજપના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયા પર ‘મહાઠગ’ લખવા હાકલ કરી છે. કચ્છ ભાજપના કાર્યકરોને ‘મહાઠગ’ વિશે લખવા માટે આહ્વાન કર્યું છે. આ સાથે જ પાટીલે જણાવ્યું કે, ટિકિટ સમયે સોશિયલ મીડિયામાં કેટલી લોકપ્રિયતા છે? તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS