અમદાવાદ કોંગ્રેસના ઉમેદવારને પ્રચાર ન કરવા મળી ધમકી

Sandesh 2022-12-04

Views 63

અમદાવાદના ઠક્કરબાપા નગરના કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટને પ્રચાર ન કરવાની ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે આ ધમકી અસામાજિક તત્વો દ્વારા તેમના ઘરે જઈને આપવામાં આવી છે. તેમને જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ છે. બીજા તબક્કાની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે ત્યારે ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચારમાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે 93 બેઠકો પર 2.5 કરોડ મતદારો 26409 મતદાન મથકો પર મતદાન કરશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS