વિધાનસભા ચૂંટણી પ્રચારનો દોર ધમધમ તો થવા પામ્યો છે. ત્યારે આજે પાટણ BJP બેઠકના ઉમેદવારના પ્રચાર માટે રાષ્ટ્રીય સહ કોષાધ્યક્ષને મેદાને ઉતાર્યા છે અને તેમની
આગેવાનીમા પાટણ શહેરના જુનાગંજ બજાર ખાતે જાહેર સભા કરવામાં આવી છે. જેમાં વર્ષો પહેલા ભારતની સ્થિતિ અને હાલની વિકાસશીલ સ્થિતિ પર થોડો પ્રકાશ પડ્યો હતો. સાથે
આગામી વિધાનસભાની ચૂંટણીમા ગુજરાતમા 150 સીટ પર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.