હાલ બિહારમાં રાજકીય ધમાસાન જોવા મળી રહ્યું છે. આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજીનામું આપી દીધું છે. જોકે આ મામલે ભાજપનું કહેવું છે જે જેડીયુએ ભાજપ સાથે દગો કર્યો છે. તો બીજી તરફ રાજકોટમાં સોની બજારમાં આગની ઘટના સામે આવી છે. અન્ય સમાચારોની વાત કરીએ તો કોંગ્રેસના છ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારીએ નિવેદન આપ્યું છે. તો જોઈએ ‘સંદેશ વૉર રૂમ’માં દેશ અને રાજ્યના વધુ સમાચારો...