પીપળી ગામે ક્રિકેટ રમવા બાબતે યુવાન પર છરી વડે હુમલો

Sandesh 2022-11-15

Views 590

પાટડી તાલુકાના પીપળી ગામે તળાવની પાળ પર ઉભેલા સરદારખા ઉર્ફે મોઇનખાન મલેક નામના યુવાન પર ગામના મીરજાન મલેક નામના યુવકે છરી વડે હુમલો કરી મોતને ઘાટ

ઉતર્યો હતો. જેમાં ક્રિકેટ રમવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી લોહીયાળ બની બની હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS