અમદાવાદના યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખના કેસરીયા

Sandesh 2022-11-12

Views 16

મળતી માહિતી અનુસાર રાહુલ પરીખ ભાજપમાં જોડાયા છે.પ્રદેશ પ્રમુખના હસ્તે કેસરિયા ધારણ કર્યો છે. કોંગ્રેસે વધુ 6 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં ગણદેવી પરથી ઉમેદવારની બદલી કરી હોવાનું સામે આવ્યું છે. આજે અશોક ગહેલોત ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. મેનિફેસ્ટો પણ જાહેર કરશે જેમાં રાહુલ ગાંધીના 8 વચનો હશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS