ભારતના પ્રથમ મતદાતા શ્યામ સરન નેગીનું નિધન, બે દિવસ પહેલા કર્યુ હતુ મતદાન

Sandesh 2022-11-05

Views 464

સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું આજે સવારે નિધન થયું છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરના રહેવાસી નેગીની ઉંમર 106 વર્ષની હતી. તેમણે 2 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોસ્ટલ બેલેટ આપ્યો હતો. ડીસી કિન્નર આબિદ હુસૈનનું કહેવું છે કે જિલ્લા વહીવટીતંત્ર સૌથી વૃદ્ધ મતદાતાના અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા કરી રહ્યું છે. તેમને સન્માનપૂર્વક વિદાય આપવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS