60 વર્ષમાં ગુજરાતના મતદારોમાં 315 ટકાનો વધારો નોંધાયો છે. તો સાથે જ 58 બેઠકો પર ભાજપનું આજે મંથન થશે. અમિત શાહની અધ્યક્ષતામાં ચર્ચા કરાશે. દેશમાં ભ્રષ્ટાચાર કે કૌભાંડને લઈને પીએમ મોદીનો હુંકાર જોવા મળ્યો છે. આ સિવાય નડિયાદમાં ભ્રષ્ટાચાર હટાવોના બેનર જોવા મળ્યા હતા. અન્ય સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના રાહુલ અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. કોંગ્રેસ પહેલા તબક્કાના મતદારો પર આવતીકાલે મહોર લગાવી શકે છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચારો.