આજે છે કાળી ચૌદશની તિથિ. જીવનમાંથી નકારાત્મકતા દૂર કરી શક્તિની ઉપાસના આજના દિવસે થાય છે. ત્યારે આજે સૌથી પહેલા આજે દર્શન કરીશુ સાળંગપુર હનુમાનની આરતીનાં ,...સાથે જ કળિયુગમાં સાક્ષાત દેવ મનાતા હનુમાનજી, કાલભૈરવ અને મહાકાળીના પવિત્ર મંદિરોના દર્શન પણ કરીશુ