ભગવાન શ્રી ગણેશ જે ભક્તોના તમામ વિઘ્નો હરી લે છે ...અને એટલા માટે જ તેમને વિઘ્નહર્તા પણ કહેવાય છે ....ભગવાન શ્રી ગણેશની ભક્તો દ્વારા ગણેશ મહોત્સવ દરમ્યાન આસ્થા અને ભક્તિ સાથે સેવા કરવામાં આવી અને આજે છે એ દિવસ કે જ્યારે ભક્તો બાપ્પાને વિદાય આપી રહ્યા છે ...આજે ગણેશ મહોત્સવનો અંતિમ દિવસ છે ત્યારે આવો ભક્તિ સંદેશમાં ગણેશજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા ભારતભરનાં પ્રસિદ્ધ ગણેશ મંદિરોના કરીએ દર્શન...