વડોદરાના કોંગ્રેસ નેતાનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ

Sandesh 2022-10-20

Views 143

વડોદરાના કોંગ્રેસ નેતા સત્યજીત ગાયકવાડનું એક પોસ્ટર સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યું છે. ગાયકવાડે દિવાળીના શુભેચ્છાવાળા પોસ્ટરમાં પોતાને વાઘોડિયાથી ઉમેદવાર જાહેર કરી દીધા છે. વાઘોડિયા બેઠકનો ક્રમાંક 136ને બદલે 130 લખી દેતાં આ પોસ્ટર સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થયું હતું. બેઠકના ખોટા ક્રમાંકને લઇ સત્યજીત ગાયકવાડ હાસ્યાસ્પદ બન્યા હતા. પોસ્ટરને લઈ ભાજપના નેતાઓએ સત્યજીત ગાયકવાડ પર કટાક્ષ કર્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS