બાવળા-બગોદરા હાઈવે પર કારમાં લાગી ભયાનક આગ

Sandesh 2022-10-16

Views 1.1K

હાલ મળતા સમાચારો મુજબ બાવળા-બગોદરા હાઈવે ઉપર આજે એક કારમાં ભયાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ કારમાં આગ એવી લાગી કે આખે આખી કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ ગંભીર ઘટનામાં કાર ચાલકને ઈજા પહોંચતા તેમને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS