હર્ષ સંઘવીએ ખેડા જિલ્લાના માતર પાસે આવેલા ઉંઢેર ગામમાં નવરાત્રિમાં ગરબા દરમ્યાન થયેલા પથ્થરમારામાં કેટલાંક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું તેને લઇ વિવાદ થયો હતો. માઇનોરિટી કોર્ડિનેશન કમિટીએ હર્ષ સંઘવીના નિવેદનને લઇ પત્ર લખ્યો છે. હર્ષ સંઘવીના નિવેદન વિરૂદ્ધ ગવર્નરને પત્ર લખ્યો છે. આ અંગે હાઇકોર્ટના નિવૃત્ત જજ સમગ્ર મામલે તપાસ કરે તેવી માંગણી કરી છે.