ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સને લઈ નિવેદન આપતા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ કહ્યું કે હું ગુજરાત ATS, સુરત ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન પાઠવું છું. હું માનું છું કે ભારત દેશ ડ્રગ્સ ફેશન સ્ટેટમેન્ટમાં વિશ્વ કરતા કન્ટ્રોલમાં છે. તેઓએ રૂબરૂ ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન આપ્યા છે. આ ઉપરાંત કોલ કરીને ATSને અભિનંદન આપ્યા છે.