ધારાસભ્યો અને સાંસદો સામે કેસ હશે તેમની મુશ્કેલીઓ વધશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને ગુનામાં સંડોવાયેલા ધારાસભ્યો અને સાંસદો સામે ઝડપી કેસ ચલાવવા આદેશ આપવામાં આવ્યો છે. આ માટે હાઈકોર્ટે એક વિશેષ અદાલત બનાવવાનું સુચન પણ કર્યું છે.