પૂર્વ IPS સંજીવ ભટ્ટ સામે કસ્ટોડિયલ ટોર્ચરનો કેસ છે. જેમા જામનગરના ફરિયાદીએ કેસ પરત ખેંચવા તૈયારી દર્શાવી છે. ફરિયાદ પરત ખેંચવા અંગે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. 30 વર્ષ જૂના કેસમાં પ્રભુદાસ વૈષ્ણાનીનું મોત થયું હતુ. હાલમાં NCBના કેસમાં પાલનપુર જેલમાં સંજીવ ભટ્ટ બંધ છે.