અમદાવાદ મેટ્રો સિટીમાં મેટ્રો ટ્રેનના બીજા રૂટનો આજથી પ્રારંભ થયો છે. જેમાં વેજલપુર APMCથી મોટેરા રુટનો શુભારંભ કરવામાં આવ્યો છે. PMએ મેટ્રો ટ્રેનના ફેસ એકના સંપૂર્ણ રૂટને
લીલીઝંડી આપી હતી. તથા ફેઝ 2ના વેજલપુર APMCથી મોટેરા સ્ટેડિયમ રૂટની શરૂઆત આજે કરાવામાં આવી છે.