દેશમાં આજથી 5-G સેવાનો પ્રારંભ

Sandesh 2022-10-01

Views 624

પહેલાં તબક્કામાં દેશનાં 13 શહેરોમાં સેવા થશે શરૂ

અમદાવાદ, ગાંધીનગર, જામનગરમાં શરૂ થશે સેવા

ડિસેમ્બર 2023 સુધી સમગ્ર દેશમાં મળશે લાભ

5G એનેબલ્ડ સ્માર્ટ ફોનમાં જ મળશે 5G સેવા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS