ઘણા મહિનાઓથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી યુદ્ધ ચાલી રહ્યું છે. જમીન પરની સ્થિતિ વધુ વિસ્ફોટક બનતી જઈ રહી છે.બંને દેશો તરફથી સંઘર્ષ થઈ રહ્યો હોવાથી પરમાણુ હુમલાની શક્યતા પણ વધી ગઈ છે. આ દરમિયાન હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર પરમાણુ હુમલા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. પુતિન દ્વારા ચોક્કસ અમેરિકા પર નિશાન સાધવામાં આવ્યું છે, પરંતુ સંકેત યુક્રેનને આપવામાં આવ્યો છે.