નેહા કક્કડ 90ના દાયકાના સુપર ડુપર હિટ ટ્રેક 'મૈંને પાયલ હૈ છંકાઈ'નું રિમિક્સ વર્ઝન 'ઓ સજના' રિલીઝ કરીને ટ્રોલ થઈ રહી છે. માત્ર યુઝર્સ જ નહીં પરંતુ ઓરિજિનલ સિંગર ફાલ્ગુની પાઠક પણ નેહા કક્કરથી નારાજ છે. ફાલ્ગુની પાઠકે હવે ફરી એકવાર નેહા કક્કર પર નિશાન સાધ્યું છે.