પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજી આવશે. 29-30 સપ્ટેમ્બરે PM મોદી આવે તેવું આયોજન. રાજ્યસરકાર 11 જગ્યાએ નવરાત્રી ઉજવશે. 11 પ્રસિદ્ધ યાત્રાધામ પર યોજાશે ગરબા.શેરી ગરબા રૂપે નવરાત્રીનું થશે આયોજન, અંબાજી મંદિર બનાસકાંઠા, બહુચરાજી મંદિર મહેસાણામાં પણ યોજાશે ગરબા.