સાયરસ મિસ્ત્રીના મોતનું કારણ બનનાર 'બ્લાઈન્ડ સ્પોટ" શું છે ?

Sandesh 2022-09-09

Views 46

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે કાર અકસ્માતમાં મૃત્યુ થતાં સમગ્ર દેશ સ્તબ્ધ છે. સાયરસ મિસ્ત્રી કારમાં અમદાવાદથી મુંબઈ પરત ફરી રહ્યા હતા. આ માર્ગ અકસ્માતને કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે પર હાજર 'બ્લાઈન્ડ સ્પોટ્સ' ફરી એકવાર ચર્ચામાં છે. પાલઘરના એસપી બાલાસાહેબ પાટીલે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ઘણી જગ્યાએ હાજર બ્લાઈન્ડ સ્પોટનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ મુદ્દો બ્લાઈન્ડ સ્પોટ ઈરેડિકેશન કમિટી સમક્ષ પણ ઉઠાવવામાં આવ્યો છે. NHAI પણ આ "બ્લાઈન્ડ સ્પોટ્સ" નાબૂદ કરવા માટે કામ કરી રહ્યું છે. આ દુર્ઘટના ઓવરસ્પીડિંગને કારણે નિયંત્રણ ગુમાવવાને કારણે થઈ હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS