રાજકોટમાં શહેરમાં એક રૂમ પાર્ટનરે તેની સાથે રહેતા તેની સાથે જમતા તેની સાથે ઉંઘતા એવા રૂમ પાર્ટનરની હત્યા નીપજાવી દેતા ચકચાર મચી ગઈ છે..રૂમ પાર્ટનર આવેશ એટલો અંધ થયો કે તેણે પથ્થરના ઘા ઝીંકી તેના રૂમ પાર્ટનરને મોતને ઘાટ ઉતારી દીધો હતો...એક જ રૂમમાં સાથે રહેતા પાર્ટનરો એવી તો કઈ વાતનો ઝઘડો થયો કે જેનો અંત આટલો કરૂણ આવ્યો જૂઓ અમારી આ સ્પેશયલ રજૂઆતમાં...