ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજ્યમાં રાજકીય ગતીવીધીઓ પણ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોટી 27 અને 28મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બે દિવસ દરમિયાન પીએમ મોટી વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. તો જોઈએ ‘સંદેશ સ્પેશિયલ’માં પીએમ મોદીના પ્રવાસ અંગેની વધુ વિગતો...