દરમ્યાન જય જવાન જય કિશન સોસાયટીમાં મટકીફોડ કાર્યક્રમમાં ફાયરિંગ કરતો શખ્સ જીવણ નાગજી મકવાણા હોવાનું જાણવા મળતા તેને અટકાયતમાં લઇ પૂછતાંછ કરતા પોતે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું અને આ હથિયાર તેના મિત્ર દિનેશ ઉર્ફ વિરમ નાગજી ગોલતરનું પરવાનાવાળું હોવાનું જણાવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.