ઇડરનું સપ્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયુ, જુઓ વીડિયો

Sandesh 2022-08-24

Views 1.1K

સાબરકાંઠામાં સાબરમતી નદીમાથી પાણી છોડાયુ છે. જેમાં ઇડરનું સપ્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયુ છે. તથા મંદિરના ગર્ભગૃહમાં સાબરમતી નદીનું પાણી આવ્યું છે. કારણ કે ડેમના છ

દરવાજા ખોલાતા નદીમાં પાણીની આવક વધી છે. ડેમમાંથી 66 હજાર કયુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS